VEER SHAHID VINOD KINARIWALA LIBRARY

Gujarat Arts and Science College

Best Library User- 2023-24

By

gasclibrary

/

April 1, 2024

વિદ્યાર્થીઓમાં વાંચન પ્રવુત્તિને પ્રોત્સહન મળે તે હેતુસર
લાયબ્રેરીનો મહત્તમ ઉપયોગ કરનાર સાયન્સ તેમજ આર્ટ્સ વિદ્યાશાખાના વિદ્યાર્થીને
વર્ષ 2023-24 માટે “બેસ્ટ લાયબ્રેરી યુઝરથી” SHUBHAM M BHADANI (T.Y., DRAMA, Roll No. 02) – આર્ટસ વિદ્યાશાખા, SHAIKH SHANA ABDULKADAR (F.Y. B.Sc., Roll No. 172)- સાયન્સ વિદ્યાશાખા, તેમજ સૌથી
વધુ ઈ-બુક્સ અને ઈજર્નલ્સ નો ઉપયોગ કરનાર SOLANKI KANISHK
BHANUBHAI
(S.Y.
B.Sc., Roll No. 294) વિદ્યાર્થીને સન્માનિત કરવામા આવ્યા. આચાર્યશ્રી
તથા ગ્રંથાલય સમિતિના સભ્યો દ્વારા વિધયાઁથીઓને પ્રમાણપત્ર તથા પુસ્તક અપર્ણ કયાઁ.